0
ટેકનોલોજીમાં જાપાન અને ચીનના સંશોધકો હંમેશાં કંઈક નવું સંશોધન કરતા હોય છે ત્યારે હાલમાં મળી રહેલા એક અહેવાલ પ્રમાણે આ બન્ને દેશોના સંશોધકોએ કરેલી લેટેસ્‍ટ શોધ જો પ્રેક્‍ટિકલ ઉપયોગમાં કારગત પુરવાર થશે તો આગામી સમયમાં આપણા ફોનની બેટરીને ક્‍યારેય ચાર્જ રવાની જર્રર જ નહીં પડે.

આ બન્ને દેશોના સંશોધકોએ ટોપોલોજિકલ ઇન્‍સ્‍યુલેટર તરીકે ઓળખાતાં નવા મટીરિયલ શોધ્‍યાં છે જે કોઇ પણ જાતના એનર્જી-લોસ વગર વિધુતપ્રવાહ  પેદા કરે છે. વળી એ રૂમ પેમ્‍પરેચર પર કોઇ  પણ જાતના બાહ્ય પાવર સપ્‍લાયની જરૂર વગર પણ વીજળી પેદા કરતાં રહે છે.
by sandesh.com

Post a Comment Blogger

 
Top